કેરિયર

  • 3.5k
  • 1k

                          આજે બધે જ બેરોજગારીની સમસ્યા છે આવું સાંભળવા મળશે.આ ખુદ આપણે જ બોલીએ છીએ. મીડિયા વાળા બોલે એ અલગ. પણ આજે ચોરે ને ચોંટે, પાનના ગલ્લે, ચાની કિટલીએ, ફળિયાના નાકે, સોસાયટીના મેદાને જ્યાં જુઓ ત્યાં આ વાત ચર્ચાતી સાંભળવા મળે. અને સોસીયલ મીડિયામાં એન્જીનીયરો ની ખૂબ મજાક ઉડાવતા ઝોક્સ પણ વંચ્યા હશે. તો બધા ની વાત શિક્ષિત અને અર્ધ શિક્ષિત કે અભણ  બધા બેરોજગાર.                       હવે આમા વાંક આપણો ખુદ નો જ ગણી શકાય. કેમ કે જે ગ્રેજ્યુએટ