(વધૂ આવતા અંકે) "(મન માં) આટલા જ લાડકોડ થી ઉછેરી છે મારી મમ્મી એ મને... કોઈ વસ્તુ ની કમી નથી રહેવા દીધી... હર એક જગ્યા એ સાથ આપ્યો છે એને મને... જે વસ્તુ ઉપર હાથ રાખું એ મારી થઇ જતી હતી... નાની હતી