જિંદગી

  • 4.2k
  • 2
  • 963

? જીવનમાં અશકય તો કંઈ છે જ નહીં...✅ જે વિચારે છે કે આ કાર્ય મારાથી થઇ જશે. . .એના માટે ૧૦૦% એ કાર્ય પૂર્ણ થશે. ❌  પણ જે એમ વિચારે છે કે આ કાર્ય મારા થી નહીં થાય. . . એના માટે એ કાર્ય પણ નથી થતું ને જીવનમાં એ વ્યકિત કઈ કરી પણ નથી શકતો.એટલે જ જીવનમાં કયારે હિંમત હારવી ના જોઈએ. હંમેશા સારા જ વિચારો કરવા જોઈએ. . .  ખોટા વિચાર નો તો પડછાયો પણ આપણા જીવનમાં ન પડવો જોઇએ.? Be  Positive ?? આ જિંદગી પણ અજીબ છે. . . ???? કયારેક જીવવા માટે મજબૂર કરે છે તો . . .કયારેક મરવા માટે. ?