પ્રેમ... પહેલી નજર નો

(51)
  • 3.7k
  • 8
  • 761

નિશા.. એક અતિસુંદર શિક્ષિત અને સંસ્કારી યુવતી. આશરે પચીસેક વર્ષ ની કહી શકાય. નિશા તેની સહેલી રીમાં ની ફર્સ્ટ એનિવર્સરી પાર્ટી માં એક ખૂણા માં એક ખુરશી માં બેઠી બેઠી પાર્ટી એન્જોય કરી રહી હતી. હાય નિશા, "તું આવી એ મને બહુ જ ગમ્યું. તારા આવવાથી તો પાર્ટી માં ચાર ચાંદ લાગી ગયા." રીમાં એ વહાલ થી નિશા ને કહ્યું. "તારી ફર્સ્ટ એનિવર્સરી પાર્ટી હોય અને હું ના આવું એવું બને ?" નિશા એ પણ એટલા જ વહાલ થી જવાબ આપ્યો. પાર્ટી માં આશરે સિત્તેર થી સો જેટલા લોકો હતા. થોડા નજીક ના મિત્રો અને થોડા