એક પિતાની શોધ

(17)
  • 2.7k
  • 4
  • 827

એક વાર એક બાપ અને છોકરો બને બાગમાં બેઠા હતા એટલે છોકરાના પાપા ને એક વિચાર આવ્યો કે મારા બાળક તેમનાથી જુદો ના પડે અને એની લાઈફ માં કઈક કરી શકે એવું કઈક કરવું પડશે. તો પિતા એ છોકરાને કહ્યું કે, ' બેટા ચાલ આજે આપણે સંતાકૂકડી રમીએ.' છોકરો બોલો કે, 'પાપા આ સંતાકૂકડી એટલે શું?' તો પિતા બોલ્યા કે, 'બેટા આ એક એવી રમત છે, જેમાં આપણે સામે વાળા ને શોધવા ના હોય છે સામે વાળો વ્યક્તિ સંતાઈ જાય એમને શોધવા ના હોય છે.' છોકરાએ કહ્યું કે, 'સારું પાપા પેલા હું સંતાઇ જવું.' પાપા બોલ્યા કે, ' સારું બેટા.'