સેરની નો જવાબ

(27)
  • 4k
  • 4
  • 1.1k

                 આજે એ બંને પાછા મળે છે,  અને સેરની જવાબ મા ખાલી એટલુ જ બોલી કાસ આ સમાજ મા જ્ઞાતિ  અને જાતી ભેદ  ના હોત,  આટલુ બોલી ને એણે મૌંન ધરી લીધુ કાઈજ ના બોલી ને પાગલ ના ખભે માથુ રાખી તે ધ્રૃસકે - ધ્રૃસકે રડવા લાગી. ત્યારે પાગલ બોલે છે કે હુ સમજી સકુ છું, તારી આ વેદના કાઈજ કહેવા ની જરૂર નથી પરંતુ તુ રડ નહી. તારો ચહેરો હસતો રહે એ મને વધારે ગમે છે, અને પછી પાગલ કહે છે કે પગલી આમ શા માટે રડે છે? હુ હજુ જીવુ છુ