બે પાગલ ભાગ ૨

(69)
  • 5.6k
  • 6
  • 2.9k

જો તમે આ વાર્તા નો પ્રથમ ભાગ ન વાચ્યો હોય તો પહેલા એ ભાગ વાચવા તહે દિલથી વિનંતી . શરૂઆત ત્યાથી જ્યાથી આપણી વાર્તા અટકી હતી. જીજ્ઞા પોતાનુ જમવાનુ અધુરૂ મુકીને ટેરીસ પર જતી રહે છે. તેના મમ્મી ગીરઘનભાઈના આદેશ અને તેમીની સામે ન થવાના નિયમને કારણે જીજ્ઞાને રોકી નથી શક્તા અને પોતે પણ ભાવુક થઇ જાય છે. પરંતુ બાજુમાં બેઠેલા પોતાના દસ વર્ષીય છોકરાને આ વાતાવરણ કંઈક અજુકતુ ન લાગે એના કારણે પ્રેમીલાબેન એક પણ આશુ પોતાની આખ પર દેખાવા નથી દેતા . થોડો સમય વીતે છે. ગીરધનભાઈ રાતનુ ભોજન લઇને બહાર જતા રહે