નથણી ખોવાણી - પ્રકરણ - ૩૦

(105)
  • 4.5k
  • 6
  • 2.4k

" આકાંક્ષા !!! હું ખાલી કોફી પીવા નથી આવી. તારી સાથે વાત કરવા આવી છું . શું આપણે એટલા દૂર થઈ ગયા છીએ કે તું તારા મનની વાત મને કહેવા જ નથી માગતી ?" નેત્રા એ નારાજ થતાં કહ્યું. " વાત એમ છે કે જ્યારે અમોલે તન્વી સાથે રહેવા જવા નો નિર્ણય જણાવ્યો ; ત્યારે હું માનસિક રીતે તદ્દન તૂટી ગઈ હતી . અને બીજી બાજુ મોક્ષ અને મોક્ષા માટે મારે સ્ટ્રોંગ રહેવું જરૂરી હતું. એવા સંજોગોમાં મારા સાસુ એ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો . બાળકો ને સાચવવા થી માંડી ને મારી તબિયત ની કાળજી રાખવા સુધી . મારું L.L.B.