બીજી સવારે હાફીઝના પિતાના ફોન પર તેણીના પિતાનો ફોન રણકી ઉઠયો .“ આદાવત ... સાબ. બોલોજી. ક્યા ખિદમત કર સક્તે હૈ હમ આપકી? સર, આપણાં બાળકો ધર્મ અને એવી નાની બાબતો ઉપર ઝઘડો કરે છે પરંતુ આપણે પુખ્ત વયના છીએ. તમારા કુટુંબને ગમતું નથી તેથી મેં મારી પુત્રીને હિંદુઓને લગતું દર્શાવતી કોઈપણ જાહેરાતોને હવેથી ન સ્વીકારવા માટે સમજાવ્યું છે. પરંતુ તે એક મોડેલિંગ વ્યવસાયમાં છે. તમારી આબરૂને નુકસાન પહોંચે તેવું કંઈ લેતી જ ન હતી. હવે હિંદુઓને લગતું પણ કશું તમારી ખ્વાહિશ ન હોય તો લેશે નહીં પરંતુ એણે જે કોન્ટ્રાકટ લીધા છે એ પુરા કરવા દો. અને હાફિઝ