પ્રેમકુંજ - (ભાગ-૬)

(59)
  • 3.4k
  • 5
  • 2.3k

પ્રેમકુંજ (ભાગ-૬)રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો અને બારીની સામે જોઇ રહીયો હતો...રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ત્યાં ન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી.રિયા થોડી વાર રહી ભાનમાં આવી...વરસાદ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો હતો.રિયાને થયું હમણાં જ લાલજી આવશે તે જલ્દી જલ્દી સમોસા બનાવા લાગી. પણ યાદ તો રિયાને કુંજની જ આવતી હતી.આજ તે કુંજને મળીને ખુશ હતી.શાયદ કુંજ પણ ખુશ જ હશે.પ્રેમ ક્યાં કયારે કઈ જગ્યા પર થઈ જાય તે કોઈને ખબર