એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮

(25)
  • 4.3k
  • 3
  • 1.4k

બધા ને લાગ્યું કે એ દીદી આ છત ની નીચે દબાઈ ગયા , એટલે અમે ચાર પાંચ જાણ અંદર કાટમાળ માં જોવા ગયા , અંધારું ઘોર અને વરસતા વરસાદ માં કાટમાળ ની નીચે દબાયેલા બેન ને કેમ કરી કાઢવા , અમે થોડી વાર શોધ્યું પણ ક્યાં ય કોઈ ના દેખાયું , બધા બાર આવતા હતા એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૮ત્યાં અચાનક મને કોઈ ના હલવાનો અવાઝ આવ્યો ને હું એ દિશા તરફ ગયો , ને જોયું કે કાટમાળ માં કોઈ નું હલન ચલન થયી રહ્યું છે મેં બૂમ મારી ને બહાર જતા બધા ને બોલાવ્યા , અને અમે