પાર્ટ -1 માં વાંચ્યું ( મેટ્રો સિટીની લાઈફ , નાની -મોટી વસ્તુઓ વેચતા નાના બાળકોની કહાની ) ?( પાર્ટ -2 )? ■★■★■★■★■..?હા..' એ કાળા કલરની મર્સીડિસના કાળા કાંચમાંથી પ્રતિબિંબિત થતી બિલ્ડીંગ...જેને જોઈને ભૂતકાળમાં ખોવાય ગયો હતો . એનું નામ નિલ હતું . .બાળપણ પણ જાણે હાથતાળી દઈ ક્યાંય ઉડન છું થઈ ગયું હતું . પોતાના જ પેટનો ખાડો પૂરવા ચહેરા પર આવેલી જવાબદારી સાફ સાફ નજર આવતી હતી .બાળપણનો ખોવાયેલો માઁ-બાપનો પ્રેમ , માઁ-બાપ વગરનાં જીવનની ચહેરા પર વંચાતી વ્યથા , ચહેરા પરની માસૂમિયત , અનેક સવાલો , અનેક અરમાનો ને એવું તો