ચપટી સિંદુર - ભાગ - ૯

(46)
  • 4k
  • 4
  • 1.7k

(નવ્યા અને નિકેશના પ્રેમ સંબંધને નામ આપનાર ગીત આજે નવ્યા માટે સંજીવની બની ગયો ગીતના શબ્દોથી અચેત નવ્યામા ચેતના જાગી ઉઠે છે અને નવ્યા કોમા માંથી બહાર આવી જાય છે. નિકેશ માટે આ એક ચમત્કારથી ઓછું ન હતું) નવ્યા હોશમાં આવતાં જ નિકેશને પોતાની સામે જોઈને રડી પડે છે અને નિકેશ તેને ઝટથી પોતાની બાહોમાં લઈ લે છે બન્ને ખૂબ રડે છે... નિકેશ... પ્રશાંત ક્યાં ? નવ્યા ના હોશ માં આવ્યાને પહેલા જ સવાલ નો જવાબ નિકેશ માટે અઘરો થઈ પડે છે. નિકેશ જવાબ આપો પ્રશાંત ક્યાં.... નવ્યા એક જ વાત કરતી રહે છે.... તું રીલેક્સ રહે પ્લીઝ... પ્રશાંત આવે