જીવન નો સંગાથ પ્રેમ - ભાગ - 5

(28)
  • 6.3k
  • 1
  • 2.9k

જય શ્રી કૃષ્ણ મિત્રો...(માફ કરજો મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ હતી તમને એ જણાવાનું રહી ગયું હતું...કે સંજના રાહુલ સાથે એના ઘરે ઈન્ટરનેટ connected કરાવેલું હતું એના દ્વારા એ લેપટોપ માંથી ફેસબુક પર વાત કરતી હતી... મિત્રો આ ભૂલ માટે હું તમારી પાસે માફી માગું છું)આગળ નાં ભાગ મા આપણે જોયું કે રાહુલ સંજના સાથે messages પર વાત કરે છે...પોતાના ફોન થી... સંજના એને નંબર પણ આપી દે છે... પણ હવે રાહુલ વિચારે છે કે સંજના સાથે ફોન પર વાત કેવી રીતે કરું ?કેમ કે રાહુલ ને સંજના નો અવાજ સાંભળવો હોય છે...હવે આગળ.........એક દિવસ બંને એક બીજા સાથે message