કિડનેપ

(54)
  • 4.3k
  • 8
  • 1.9k

                            એક સુમસામ બ્રિજ પાસે એક ડાર્ક ગ્રે રંગની ઇકોસ્પોર્ટ્સ ગાડી આવી ઉભી રહી. થોડીવારમાં એક અજાણી છોકરી ત્યાંથી નીકળી ને એ ગાડીમાંથી મોં પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા  એકે છરી બતાવી એ છોકરીના હાથ પકડ્યા ને બીજાએ એના મોં પર સ્પ્રે છંટયો ને એ છોકરી બેભાન થઈ અને ગણતરીની સેકેન્ડમાં જ એને ઉઠાવી ગાડીમાં નાખી એ લોકોએ ગાડી આગળ મારી મૂકી.           રાહુલ, વિષ્ણુ અને મુન્નો ત્રણેય પાકા ભાઈબંધ આમ તો એ લોકો અનાથ હતા હા અહીંના એક સ્લમએરિયામાં મુન્નાની એક