રમાવહુ ચાલો મોડું થાય છે. રાઘવ ક્યાં છે તું?બા રાઘવશેઠ બહાર ગાડી એ છે તમારા બધા ની રાહ જોતા છે.અરે પુની જલ્દી ચાલ, શુ કરો છો? આરતી પુરી થઈ જશે.અરે રમાબેન ધીરે ક્યાંક પડી જશો.હા પુની મને ધ્યાન છે. તને ખબર છે કેટલા દિવસે હું ભોળનાથ ના મંદિરે જાવ છું? હા બેન ખબર છે. પણ હવે ચાલો નહીંતો બા બોલશે.આજે આરતી મારો રાઘવ અને રમાવહુ કરશે. કેટલો સમય થઈ ગયો એમની સાથે મંદિર આયે.હા બા ચાલો હવે. નહીંતો આરતી રહી જશે, રાઘવભાઈ બોલ્યા.મંદિર ના આંગણે ગાડી ઉભી રહી. રાઘવભાઈ રમાબેન સાથે મંદિરમાં પ્રવેશ્યા.પંડિતજી એ આરતી ની થાળી રાઘવભાઈ ને આપી ને