પ્રાચીન આત્મા - ૭

(108)
  • 4k
  • 9
  • 2.3k

કાળી અંધારી રાત પછી, તાજગી ભરેલી સોનેરી સવાર કોને ન ગમેં! સોનેરી સવાર કેમ કહેવાતી હશે, શુ સવારનું મૂલ્ય સોના  જેટલુ કે તેથી પણ કિંમતી હોય છે. રણની અંધારી કાજળ કારી રાત પછી, સવાર સોનેરી જ લાગે ને? બે એક મજુરો દેખતા ન હતા. પણ વાતને એટલી ગંભીરતા થી કોઈએ લીધી નહીં! ગઈ કાલે રાતથી પુરોહિતનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. તે બધાને કઈ રહ્યો હતો. ત્યાં કોઈ હતું. પણ, અક્ષતે કહ્યું, કે તું નિંદરમાં ચાલતો હતો. "શુભ પ્રભાત..." પ્રો. વિક્ટર વહેલી સવારની તાજી હવામાં ખુલ્લામાં ચા પી રહેલી મંડળીને સંબોધિત કરતા કહ્યું. સામેથી પણ એક જ શૂરમાં જવાબ આવ્યો