એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૭

(22)
  • 2.8k
  • 2
  • 1.3k

નીરવ થોડો ગંભીર થયો ને ખુશી ની આંખ માં આંખ પોરોવી ને બોલ્યો બોલ તો સહી કે શું છે તારા સપના , હું જરૂર એ પુરા કરીશ.આટલું સાંભળતા ખુશી નીરવ ને લપેટાયી ગયી એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૭ નીરવ આજ પેહલા મેં ક્યારે ય મારા ભણતર સિવાય કશું જ વિચાર્યું ના હતું , તમે મને ગમતા હતા પણ પેહેલા ભણતર અને પછી બીજું બધું એવું વિચારી ને જ હું આગળ વધી છું , મારા માતા પિતા એ ખુબ મેહનત કરી ને મને ભણાવી છે તમે તો ધનિક પરિવાર માં ઉછર્યા છો , મારા પપ્પા પણ અત્યારે