સ્વયં પ્રોત્સાહન

  • 3.4k
  • 1.1k

જ્યારે આપણે લક્ષ્ય નક્કી કરીયે ત્યારે તેમાં કઈ રીતે આગળ વધવું,કેટલું હાર્ડ-વર્ક કરવું,કેટલો સમય ફાળવવો અને તમારી રણનીતિ શુ હોવી જોઈએ. આ બધું માર્ગદર્શન અને મોટિવેશન આપતા હજારો/લાખો વીડિઓ અને લેખો ઈન્ટરનેટ સાઇટ્સ પર જોવા મળશે. પરંતુ, આજે આપણે ડી-મોટિવેશનની વાત કરવી છે. તમે લક્ષ્યને અનુબદ્ધ વીડિઓ ઈન્ટરનેટમાં જોશો,કોઈ મોટીવેટર પાસે મોટિવેશન પણ મેળવો અને થોડા દિવસો સુધી ફુલ ચાર્જ થઈ જશો.પરંતુ થોડા સમય પછી મોબાઈલ ફોનની બેટરીની જેમ ચાર્જીન્ગ ઉતરી જશે.આવું કેમ થાય છે? શું તમે આળસુ છો? ના! જો