આખી ઘટનાને અભિનંદન વિચારવા લાગ્યો તેને વિચારતા વિચારતા ખ્યાલ આવ્યો કે મોહિત નીરજ કેશા બરખા નંદિની બધાએ નક્કી કર્યું ત્યારે જ નંદિની એ પૂછ્યું તમે લોકો ક્યાં જવાના છો? પછી તે ઋષિતના ગ્રુપમાં ગઈ અને પછી થોડીવાર પછી કોઈ એક મેમ્બર આવ્યું અને કહેવા લાગ્યું અમે લોકો પણ વોટરપાર્ક જવાના છીએ. અભિનંદન થયું નંદિનીને ખબર છે આ બંને ગ્રુપને સાંભળવા પૂરતા પણ સંબંધો નથી તો પછી તેને જાતે આવું શા માટે કર્યું? તે ઇચ્છે તો ઋષિતને ના પાડી શકે કેમકે ઋષિત તેનો બેસ્ટ ફ્રેન્ડ છે અને ઋષિત નંદિનીનું ના માને એવું શક્ય નથી બીજા દિવસની સવાર થઈ સૂર્યના સોનેરી કિરણો