પ્રેમકુંજ - (ભાગ-૪)

(82)
  • 3.3k
  • 4
  • 2.3k

પ્રેમકુંજ (ભાગ-૪)આજ હું કુંજને મળવા માંગતી હતી.હું કાલે મળવાનો ગઈ તેની કુંજ પાસે માફી માંગવા માંગતી હતી.વ્યક્તિને સમયની કિંમત ત્યારે જ સમજાય છે,કે તે સમય નીકળી જાય અને તેનું કામ રહી જાય.રિયા આજ એક એક મિનિટે બારીની બહાર જોઈ રહી હતી.કયારે કુંજ આવશે...!!!આજ નહીં આવેનહીં આજ તે આવશે જ રિયાનું મગજ એક ભમરડાંની જેમ ફરી રહ્યું હતું.ત્યાં જ દુકાનની સામે યેલો ટીશર્ટમાં કુંજ બારી પરથીરિયાને દેખાયો.રિયા એ જલ્દી જલ્દી કબાટ માંથીજીન્સ અને ટિશર્ટ પહેરી થોડી ગુલાબી લિપસ્ટિક કરી કાનમાં નાની બુટી પહેરી બારીની બહાર જોયું તો હજુ કુંજ ત્યાં જ હતો.રિયા ખુશ થઈ.જલ્દી જલ્દી દાદર ઉતરી નીચે ગઈ.....ત્યાં જ સામે લાલજી