તારું તને અર્પણ

(24)
  • 3.1k
  • 3
  • 873

શું કહું તારા વિશે? જેટલું પણ કહીશ એ ઓછું છે. તારા વિશે લખવા માટે મારો શબ્દકોશ પણ ઓછો પડશે છતાં એક નાનો પ્રયાસ જરૂર કરવા માંગીશ. તારા વિશે વિચારવું, વાતો કરવી એ મારા માટે સુખનું કારણ છે તો આ સુખને આજે શબ્દોમાં ઢાળીને એક રચનામાં પરિવર્તિત કરવું છે. તને જોતા જ માનમાં ઘણા વિચાર આવે છે પણ સૌથી પહેલા ફક્ત એક જ વિચાર આવે છે અને એ વિચાર હોય છે મારા કૃષ્ણનો. મારા કૃષ્ણ, એમને મારા એટલા માટે1 કહું છુ કારણ કે એ ભલે આખા જગતના હોય કે આખું જગત એમણું હોય પણ હું મારી નજરે મારા કૃષ્ણને જોઉં છું