( પાંચ વર્ષ પછી ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી માં સમાજ ની અગ્રણી મહિલા ઓ ને પુરસ્કૃત કરવા માં આવી રહી હતી . " હવે ' મહિમા નારી સંસ્થા ' નાં સંસ્થાપક ને સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ . એમણે એ સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ માં ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે . તો તેમનું તાલીઓ થી સ્વાગત કરીએ ; આકાંક્ષાબહેન ! પ્લીઝ સ્ટેજ પર પધારો. " કહી કાર્યક્રમ ના એન્કરે આકાંક્ષા ને સ્ટેજ પર બોલાવી. આકાંક્ષા પોતાની સાથે દમયંતી બહેન ને પણ સાથે સ્ટેજ પર લાવી . આકાંક્ષા નું ફૂલો નાં ગુચ્છા થી સ્વાગત કરવા