લાગણીઓના સથવારે - 1

(18)
  • 5.6k
  • 1
  • 4.7k

?લાગણીઓના...સથવારે ...?પાર્ટ-1     ★■★■★■★ભાગતી - દોડતી જિંદગીની અમૂલ્ય ક્ષણો ...એટલીજ ઝડપથી વહી જતા જિંદગીના અટપટા રસ્તા ...ઉબડ-ખાબડ , ખાડા-ટેકરા વાળી સડકો ...માનવીની પસાર થતી જિંદગીનું પણ કૈક આવું જ હો ....સુખના સથવારે તો દોડી સકાય પણ દુઃખમાં તો એક -એક ડગલું ભરવું પણ કઠિન લાગે .ક્યાંક હંમેશા નિરાશા જ હાથ લાગે તો ક્યાંક  ખોબો ભરી-ભરીને સુખના ઢગલા ....     અને દુઃખ હોય તો પણ પથ્થર બની જીવી જવાય છે ....   ભાગતી જિંદગીની રફતાર માં શાંતિને ક્યાં સ્થાન છે ? એમાં પણ વળી મેટ્રો સિટીની રફતાર  એટલે તો પૂછવાનું જ નહીં !!     સવારનો ઓફીસ ટાઈમનો ટ્રાફિક અને રસ્તા પર ગાડીઓની લાંબી