પર્યાવરણ - એક જવાબદારી

  • 2.1k
  • 808

" પર્યાવરણ- એક જવાબદારી ".                      પર્યાવરણ..... આ સિમેન્ટ જંગલોમાં ભરાઇ રહેલા આપણે, પ્રકૃતિ ના બન્યાં છીએ દુશ્મન,એક સમય ના પોતીકાં શહેરમાં, બન્યા છીએ અજનબી........ ...............................ઉનાળાનું વેકેશન ચાલે છે. પત્ની  બાળકો સાથે વેકેશન માં તેના પિયર ગઈ હતી. ઉનાળા ને લીધે ઘણી જ ગરમી અને બફારો હતો. સાંજે ઓફિસ થી આવી ને પંખા માં બેઠો,પણ પંખા નો પવન બહુ લાગતો નહોતો.પરસેવા થી રેબઝેબ થયો હતો. સ્નાન કરી ને ધાબે આંટો મારવા ગયો પણ પવન ના હોવાથી ગરમી લાગતી હતી અને ગભરામણ પણ થતી હતી.થોડી વાર માં ધર માં આવ્યો. ગરમી અને