અભિનંદન : એક પ્રેમકહાની - 8

(55)
  • 3.2k
  • 7
  • 1.6k

અભિનંદન;એક પ્રેમકહાની-8થોડીવાર થય ત્યા પહેલા પાણીમા અભિનંદન ઉતર્યોને પછી તેણે નંદિનીનો હાથ પકડ્યોને એ ઉતરી...ત્યા જ કેશા બોલી જો અભિનંદનને નંદિની!!!મોહિત;જો આવ્યાને...મીતવા;હા છે....બધા એ જોયા એ લોકો એ પણ આને જોયાને એ આવ્યાને અભિનંદન બોલ્યો સરપ્રાઇઝ.....મોહિત;યાર આઇ ડોંટ બિલિવ ધિસ .....સેકંડ.મીતવા;યસ નંદિની;રુશિતને એ નથી આવ્યા.બરખા;અભિનંદન તો તારા જોડે છે પછી તારે રુશિતની શી જરુર છે?નંદિની બોલી અરે ના એમ જ પુછુ છુ.કેશા;ઓકેધર્મ એ અભિનંદન પર પાણી ઉડાવ્યુ ને બોલ્યો દે ધના ધન....અભિનંદન પણ પાણી ઉડાવવા લાગ્યોને બંને  એકબીજાને ભીંજવી દીધા.નંદિની મનમા મુજાવા લાગી  હજુ કેમ નહી આવ્યા હોય?મોબાઇલ પણ નથી નહીતર કોલ કરી લેત.અભિનંદન નંદિનીનો હાથ પકડી તેને લઇ ગયો.મીતવાને ધાર્મી