સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 3

(45)
  • 4.5k
  • 6
  • 2.3k

સમીર અને સાહિલ બન્નેની ઓફિસ ચાલુ થયાને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું પણ હજુ સુધી તેમને કોઈ કેસ મળ્યો ન હતો એટલે બન્ને વીલા મોએ તેમની ઓફિસમાં બેઠા હતા.એટલામાં દરવાજો ખટખાટાવાનો અવાજ આવે છે. સાહિલ : દરવાજો ખુલ્લો જ છે.અંદર આવી જાવ. દરવાજો ખોલી અક્ષય અંદર આવે છે અને બન્નેને આમ ઉદાસ જોય પૂછે છે,"શુ થયું?" સમીર : કંઈ થતું જ નથી એ તો વાંધો છે. સાહિલ : હજી સુધી આપણને પહેલો કેસ નથી મળ્યો. અક્ષય : અરે મળી જશે.એમ કાઈ એક બે દિવસમાં થોડી સફળતા મળે.તેના માટે તો રાહ જોવી પડે. સમીર : હવે તો કંઈક કરવું જ