લવ ની ભવાઈ - ૧૦

(41)
  • 5k
  • 8
  • 2.1k

                           ? લવ ની ભવાઈ - 10 ?                        નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લ ને નીલ બોલાવે છે અને એ બેબી ગર્લ એક બોક્સ નીલ ને આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવની ની સામે એ રિંગ લાવે છે અને બોલે છે                         આમ તો હું પાગલ છું ,                           અને આમ હું ડાહ્યો.                પણ જે છું એ તારા પ્રેમના થકી છુ.          ભગવાને કદાચ તને