મર્ડર @ રિવરફ્રન્ટ - 18

(424)
  • 6.2k
  • 28
  • 4.4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:18 સિરિયલ કિલરનો નવો શિકાર કોણ છે એ જાણી લીધાં બાદ પણ થોડાંક સમયનાં અંતરે એ સિરિયલ કિલર દ્વારા જાણીતાં બિઝનેસમેન હરીશ દામાણી નું એટપોર્ટ પરથી જ કિડનેપિંગ કરવામાં આવે છે..રાજલ એનો પીછો કરે છે પણ એ હત્યારો પોલીસની ટીમ ને છકાવવામાં સફળ રહે છે અને હરીશ ને બેભાન કરી પોતાનાં બંગલા પર લેતો આવે છે. રાજલ જ્યારે પાછી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે રાત નાં અગિયાર વાગવા આવ્યાં હતાં..હાલ તો એ હત્યારાને કોઈપણ ભોગે હરીશ ને કંઈપણ થાય એ પહેલાં પકડવો એની ફર્સ્ટ પ્રાયોરિટી હતી..રાજલે આવતાં ની સાથે પોલીસ હેડક્વાર્ટર ફોન કરી શહેરની પોલીસ ને દરેક વાહનો