ઘણા ગામ લોકો તો વાતો કરવા લાગ્યા કે લગ્ન વગર જ હસું મારી વિધવા બની ગયી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૫ દીકરી નું દુઃખ જોઈ એના માં બાપ ખુબ દુઃખી થયી ગયા હતા । હવે આગળ એને જ નિર્ણય લેવાનો હતો કે શું કરવું । એક દિવસ એક મહારાજ બારણે આવી ઉભા રહ્યા , મોઢા પર ખુબ ગજબ નું તેજ હતું એમને આંગણા માં આવી ને દાળ ચોખા ની માંગણી હસું એ દાળ ચોખા આપ્યા ને બે હાથ થી તેમને કહ્યું કે સાઈ સુખી રાખે । જેવું મહારાજ બોલ્યા કે તરત હસું ના માતૃશ્રી બોલ્યા કે મહારાજ