રિશેષ માં બધા નક્કી કરે છે પિકનિકમાં ક્યાં જવું? વન ડે પિકનિક જવાનું છે એટલે નજીકનું કોઈ પ્લેસ લેવું પડે જેથી આવા જોવામાં સમય ખરાબ ન થાય બધા એ પોત પોતાની રાય આપી બરખા કહે આપણે દરિયાકાંઠે જઈએ કેશા રહે નાના આપણે થોડા દૂર જઈએ ઉનાળાની સીઝન છે ઠંડક લેવા જઈએ તો નીરજ કહે હા મિત્ર કેશા એના વિશે વિચારવું જોઈએ મોહિત કહે હા ઓકે ઓકે અભિનંદન આવ્યો અને બોલ્યો કેશાની વાત સાચી છે તમારે લોકો એ ઉનાળાની સિઝન પ્રમાણે જ જવું હોય તો ઓકલેન્ડ બરાબર છે નીરજ કહે હા તારી વાત સાચી ઓકલેન્ડ જેવી મજા બીજી નહિ આવે બધા