નિયતિ - ૨૦

(115)
  • 3.9k
  • 9
  • 1.7k

દરવાજા ઉપર ડૉ. ક્ષિતિજા શાહના નામની તકતી જોઈ ક્રિષ્નાએ ટકોરા માર્યા, “ હું અંદર આવી શકું ?” સહેજ બારણું ખોલીને ક્રિષ્ના બોલી.ક્ષિતિજા એના મોબાઈલમાં મેસેજ જોઈ રહી હતી કેબિનના બારણે ક્રિષ્નાને જોતા એને અંદર બોલાવી. “ થેક્સ ડૉક્ટર ! મારે પપ્પા વિશે પૂછવું હતું. આઈ મીન એમની જે હાલત છે અત્યારે, એ ઠીક તો થઈ જશેને ?”“તું તારા પપ્પાની બહુ જ વહાલી દીકરી છે, હેને ?” ડોક્ટરે હસીને પૂછ્યું.  ક્રિષ્નાએ ડોકું ઘુણાવી હા કહી. “ હું પણ !”“ તારા પપ્પાનું હાર્ટ હાલ તો સ્ટેબલ છે, રાત્રે એટેક આવી ગયો એ પછી ફરીથી નથી આવ્યો જે સારી બાબત છે. એમને લકવાની અસર છે