સંબંધો ની આરપાર..... પેજ - 9

(56)
  • 5.1k
  • 2
  • 3k

   પેજ -8 નુ અનુસંધાન...લગભગ એકાદ કલાક ની તકલીફ ભોગવ્યા પછી અંજલિ એ એક સુંદર દિકરા ને જન્મ આપ્યો...નર્સે આવી ને ખુશ ખબર આપ્યા.  બધાજ ખુશ ખુશાલ હતા, અનુરાગ પણ હજુ ત્યાંજ હતો, જે વિશાલ ને એકલા મુકી ને જવા કરતા અંજલિ ના સમાચાર આવી જવા ની રાહ જોતો હતો.અનુરાગે તરત વિશાલ ને અભિનંદન આપ્યા. અંજલિ ને રૂમમાં લાવી દેવા માં આવી. અંજલિ ના ચહેરા પર ડિલિવરી ના દર્દ કરતા દિકરો આવ્યો તેની ખુશી વધારે ઝલકતી હતી.ખુશ ખુશાલ મુખ મુદ્રા માં બહાર આવેલી અંજલિ ની સાથે તેનો દિકરો પણ હતો.અનુરાગે તરત અંજલિ ને પણ અભિનંદન પાઠવ્યા. વિશાલે અનુરાગ નો આભાર વ્યક્ત કરતા