મર્ડર @ રિવરફ્રન્ટ - 17

(408)
  • 6.5k
  • 14
  • 4.8k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:17 પોતાનાં ચોથા શિકાર હરીશ દામાણી નામનાં બિઝનેસ મેન ને કિડનેપ કરવાનાં હેતુથી સિરિયલ કિલર હરીશ નાં ડ્રાઈવર મોહનને બેહોશ કરી જૂઠું નાટક કરી એને એરપોર્ટથી પીકઅપ કરવાં આવી પહોંચ્યો હતો..રાજલ પણ એરપોર્ટ જવા નીકળી પડી હતી.હરીશ પોતાની પત્ની આલોચના ને જણાવે છે કે એને પીકઅપ કરવાં મોહન નહીં પણ બીજું કોઈક આવ્યું છે..એ જ સમયે એ સિરિયલ કિલર ગાડીને બ્રેક મારી ઉભી રાખે છે. "પણ મેં તો મોહનને જ મોકલ્યો હતો.."પોતાને પીકઅપ કરવાં આવનાર મોહન નથી એ વાત પોતાની પત્ની આલોચના ને જણાવતાં હરીશ બોલ્યો અને ચાલુ ફોને જ એ સિરિયલ કિલર તરફ ગુસ્સાભર્યા અવાજે બોલ્યો. "એ