એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪

(27)
  • 2.6k
  • 3
  • 1.2k

મારા પર આંખ મીંચી ને વિશ્વાશ કરે છે એ મને ખબર હતી એટલે હું આવું જૂઠું બોલતા પણ ના ખચકાયો . હવે હું હસું જેવી ગામડા ની છોકરી ને નતો પરણવા માંગતો . એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૪ હસું સાથે આવું જૂઠું બોલી ને હું તો એના થી મારો પીછો છોડાવા માંગતો હતો . હસું ને અમદાવાદ બતાવી ને ઘરે પાછા ફર્યા હસું એ એના માતૃશ્રી ને વાત કરી અને લગ્ન મોડા કરવાનું કહ્યું , જમાઈ કઈ સારું કરવા માંગે છે એટલે મારા થવા વાળા સાસુ સસરા એ હા પાડી. મારા માતૃશ્રી થોડા નારાઝ થયા ને બોલ્યા