સ્કુલ ની એ લવ સ્ટોરી આજ ધોરણ આઠ સુધીનુ પ્રાથમિક શિક્ષણ લીધા પછી માધ્યમિક શિક્ષણ નો પ્રથમ દિવસ હતો. છોકરીઓ અને છોકરાઓ ગામના ખુણે બનેલી નવી શાળામા આવી રહ્યા હતા. બધા ની આખો મા નવા સપના હતા કઇક ભણીગણીને સારા એવા નોકરીયાટ બનવાના. બધા નો આજે સ્કુલ મા પ્રથમ દિવસ હતો એટલે બધાના ચહેરા પર ડર સહજ દેખાતો હતો. છોકરીઓ અને છોકરાઓ ના ગ્રુપ મા ચર્ચા ચાલી રહી હતી ધોરણ આઠ મા કેટકેટલા માર્કસ આવ્યા કોને વધારે છે કોને સૌથી વધારે છે એવામા જ સ્કુલ ના પ્રિન્સિપાલ આવ્યા બધા મે પ્રાર્થના હોલ મા ભેગા કર્યા અને બધા વિધ્યાર્થીઓને પોત પોતાના રુમ ની