એક અંત આવો પણ

(30)
  • 3.8k
  • 3
  • 976

એક અંત આવો પણ______________{ આ સંપૂર્ણ કહાની તથા તેમના પાત્રો અને પાત્રો ના નામ સંપૂર્ણપણે કાલ્પનિક છે તથા તેમનો આ નામ ના કોઇ પણ જીવિત કે મ્રુત વ્યક્તિ કે ધર્મ સાથે કોઇજ લેવા દેવા નથી, આભાર.} અફસાના અને રાહુલ મારી કહાની ના મુખ્ય કિરદાર એટલે કે હીરો અને હિરોઈનનામ પરથી જ ખબર પડી ગઈ હશે કે આ કહાની એક મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાની છે.આ કહાની ની શરૂઆત પણ બીજી લવ સ્ટોરી ની જેમ જ કૉલેજ ના પહેલા દિવસ થી થાય છેરાહુલ કૉલેજ ના સેકંડ યર મા હતો અને અફસાના નો આજે પહેલો દિવસ હતો કૉલેજ માઅને પહેલો દિવસ હોવાથી કોઈ Friend