અભિનંદન;એક પ્રેમકહાની-6મીતવાને વારે વારે એક જ વાત યાદ આવે છે કે નંદિની અભિનંદનની કમરમા હાથ નાખીને બેઠી છે.બસ તેના મગજમાંથી આ વાત જતી જ નથી.બસ વારે વારે એક જ બેંચને આગળની બેંચ પર નંદિનીની ને અભિનંદન મજાક-મસ્તી કરે છે.મીતવા એકવાર તો જોરથી દિવાલ સાથે અથડાય તો તેના મમ્મી દોડીને આવ્યાને પુછવા લાગ્યા બેટા! મીતવા તને ચક્કર તો નથી આવતાને આ તડકાના?.વરસાદ પણ નથી આવતો ને તુ જમવાનુ પણ સમયસર લેતી નથી બહારનો નાસ્તો જ બસ.લીંબુ સરબત પી ને જવાનુ કહ્યુતુ 11વાગે એ પણ ફ્રીઝમા એમ જ પડ્યુ છે.ત્યા જ સુનીલભાઇ મીતવાના પાપા બોલ્યા લાવો મારીને મારી દિકરી માટે સરબત લેતા આવો