સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 2

(47)
  • 5.1k
  • 4
  • 2.3k

આગળના ભાગમાં તમે જોયું કે સમીર અને સાહિલ ડિટેકટીવ એજન્સી શરૂ કરવાનું વિચારે છે અને એક મહાશયનીમદદ માંગે છે અને તે બન્નેને પોતાના ઘરે બોલાવે છે.હવે આગળ,બીજા દિવસે બન્ને જણા સવારે 8:00 વાગ્યે ગાર્ડનમાં મળે છે.સાહિલ ફોનમાં કઈક કરી રહ્યો હોય છે.સમીર આવીને તેની બાજુમાં બેસી જાય છે પણ સાહિલનું ધ્યાન જ નાથ હોતું. સમીર : અરે ઓ સાહિલ સાહેબ, કભી હમે ભી યાડ કર લોયા કરો. સાહિલ સમીરને જોઈને આશ્ચર્ય પામે છે અને તે ક્યારે આવ્યો તેવું પૂછે છે. સમીર : હું તો 10 મિનિટથી તારી બાજુમાં બેઠો છું પણ તુ તો આ ફોનમાંથી જ બહાર નથી આવતો.એવું તો શું