હસું મારા કરતા થોડી હિમ્મત વાળી એટલે હસું એ તો નક્કી કર્યું કે હું તો મરી જઈશ અને કપાસ છટવાની દવા લઈને ગામ ના ખેતરે પહોંચી ગયી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૩ હું પણ તેની પાછળ પાછળ ખેતરે પહોંચીયો જેમ તેમ કરી ને એને સમજાવી ને ઘરે લાવ્યો । હવે તો મારે ઘર માં બધા ને મારા અને હસું પ્રેમ વિષે જાણવું જ પડે તેમ હતું એટલે સાંજે જયારે બધા ભેગા બેઠા હતા ત્યાં હું જય ચડ્યો ને મેં બિન્દાસ થયી ને બધા ની સામે શ્વાસ રોક્યા વગર જ બોલી ગયો કે હું અને હસું એક બીજા ના