નથણી ખોવાણી - પ્રકરણ - ૨૮

(96)
  • 4.6k
  • 5
  • 1.9k

  શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવા દમયંતીબહેન ની સહેલીઓ  આવી.  " દમયંતી ! તું તો નસીબદાર છે . પૌત્ર અને પૌત્રી બેય સાથે ! નામ પણ બહુ સરસ પાડયા છે. " " હા ! ભાઈ અને ભાભી બન્ને નાં નામ નાં એક  -  એક અક્ષર લઈને પાડયા છે. અમોલ ભાઈ નો ' મો ' અને આકાંક્ષા ભાભી નો  ' ક્ષા ' . " કૃતિ એ ખુશ થઈ ને કહ્યું .  " વાહ ! સરસ ! પણ‌ એમનાં પપ્પા ક્યાં છે ? "  એમાં થી એક જણે પૂછ્યું . " અહીં જ ક્યાંક હશે !! બીજા મહેમાનો સાથે હશે . " દમયંતી બહેને કહ્યું  અને