સરપંચની હવેલી વિશાળ હતી અમન ને હતું કે સરપંચના માણસોનો પહેરો હશે પોતાને અંદર નહિ જવા દે પણ અંદર તો એને કેમેય કરી ને જવાનું જ હતું અંદર કેમ જઈશ એ જ વિચારે એ હવેલી પર આવી પોહચ્યો પણ ત્યાં આવીને એને જોયું કે હવેલી ના બહારનો ગેટ ખુલ્લો પડ્યો હતો ગેટ આગળ બન્ને પહેરેદારો બેહોશ પડ્યા હતા એ બધું કોને કર્યું સરપંચે કે પછી એના દુશ્મનો. સરપંચ પોતાના માણસો ને તો ના જ મારે જરૂર આ કામ એના દુશ્મનો નું હોવું જોઈએ જો આ કામ એના દુશ્મનો હશે તો એ લોકો અંદર..એ વિચારે એ ભયભીત બની અંદર દોડ્યો દરવાજે