બુધવારની બપોરે - 4

(33)
  • 4.6k
  • 3
  • 1.9k

નર્સરીમાંથી સુંદર મજ્જાના બાળકો છુટતા હોય ને ડૅડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગૅટમાંથી એક પછી એક નીકળતા બધા બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી બતાવ્યું હોય એમ, ચેહરા ઉપર વિજયી સ્માઇલ સાથે બાળકને ઉપાડી લેવાનું...