મર્ડર @ રિવરફ્રન્ટ - 15

(408)
  • 6.6k
  • 7
  • 5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:15 (અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો આભાર..ઘણાં વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રકાશિત થાય છે.) અમદાવાદ માં સિરિયલ કિલરનો ખૌફ વધી