એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૨

(32)
  • 2.6k
  • 1
  • 1.3k

હા હા અંબા માં તને પ્રોમિસ બસ આવે તો કઈ ખાયી લે પેહેલા। ખુશી અને નીરવ નાસ્તો કરવા બેસે છે। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૨ ખુશી ફટાફટ એકી શ્વાસે ખાવા માંડે છે નીરવ એને જોઈ ને કહે છે ખુશી ધીરે આપડે કસે નથી ભાગી જવાનું આજે એમ કરી ખુશી ને આંખ મારે છે , ખુશી પોતાની આંખો માં પ્રેમ લાવી નીરવ ને કહે છે તારી જોડે ભાગવાનું હશે ત્યારે કઈ નાસ્તો કરવા થોડી બેસીસ ,તો નીરવ થોડો રોમાન્ટિક બની ને બોલે છે અને એ પણ ધીરે થી કે કોઈ સાંભળી ના લે તને ખાવા માટે મારા હોઠ આપીશ