"વેકેશન ના છબરડા"......... કાવ્યા ,સાંભળે છે? આપણે આ વેકેશનમાં ગોવા જ ઇ એ તો.!..." કાવ્ય બોલ્યો. " વેકેશન અને તમારે ! શું મજાક કરો છો.ક્યારેય ઓફિસ માં થી રજા લીધી છે ?. " કાવ્યા બોલી." આ વેકેશનમાં સાહેબ ૧૦ દિવસ ની રજા આપવાના છે.તો આપણે ફરવા જઈ એ." કાવ્ય બોલ્યો. " ના.ના.મારે ફરવા જવું નથી. હું વેકેશન માં મારા પિયર જવાની.અમારે ક્યારે વેકેશન હોય!. લગ્ન ના ચાર ચાર વર્ષ થયાં ક્યારે ય વેકેશન માં