સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૧

(59)
  • 5.3k
  • 11
  • 2.3k

સમીર અને સાહિલનો નિર્ણયસમીર અને સાહિલ બન્ને ગાઢ મિત્રો હોય છે.તે બન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.સાથે સાથે રમત ગમત માં પણ આગળ જ હોય.તે બન્ને લોકો વચ્ચે કાયરેય કોઈ બાબત માટે ઝઘડો પણ થતો નહીં.બન્નેની આ દોસ્તી જોઈને જ બધા લોકો તેમને ધરમ-વીર ની જોડી કહેતા. આ બન્ને ને જાસૂસી કરવાનો બહુ શોખ એટલે તેમણે વેકેશનમાં એક જાસૂસી એજેન્સી ખોલવાનો નિર્ણય કર્યો હતો.અને આજે તેમનું છેલ્લું પેપર હતું એટલે કાલથી તેમનું વેકેશન શરૂ થતું હતું એટલે બન્ને બહુ ઉત્સાહમાં હતા અને વળી પાછું આ તો 12માં ધોરણનું વેકેશન હતું અ