નેગેટીવ ફીલિંગ્સ....ઈર્ષ્યl અને અહંકાર.....

(13)
  • 2.2k
  • 3
  • 570

ઈર્ષ્યા અને અહંકાર તમારા સુખનl દુશ્મન છે ... આ ખતરનાક લાગણીઓથી બચતા રહો.. કેટલીક લાગણીઓ દુખ આપે છે...જેમાં ઈર્ષ્યા ને અહંકાર મુખ્ય છે. ઈર્ષા તમારા સુખની દુશ્મન છે. માનવ સ્વભાવ સાથે આ લાગણી સાંકડાયેલી છે… આવી જ અન્ય કેટલીક લાગણીઓ છે જે બધી નેગેટીવ છે અને દુખ સિવાય તેમાંથી કઈ મળતું નથી ઈર્ષ્યા અને અહંકાર , નફરત કે ક્રોધ એ બધી ખતરનાક લાગણીઓ છે... તમારા સુખને દુર કરે છે...દુખને નુક્શાન સિવાય કઈ આપતી નથી. મનોરભાઈ પાસે પેસા છે ....વૈભવ છે ગાડીઓ છે..સુખી પરિવાર છે. નાતમાં ઘણl ને