ચપટી સિંદુર - ભાગ ૬

(44)
  • 3.7k
  • 2
  • 1.6k

(ભાગ-૫ માં.... તું પણ યાર સાવ કેવો છો... ભાભી નથી તો ઘરે આવી જવું જોઇએ ને... પ્રજ્ઞેશ નારાજ થઇને કહે છે. ચાલ યાર બહાર... એક લટાર મારી આવીએ.... ઘણા દિવસ થઇ ગયા આપણે આપણું રૂટીન મુકી દીધું છે... પ્રજ્ઞેશ હસતાં હસતાં કહે છે... હા... ચાલ... અને બન્‍ને જણા બહાર વોક માટે નકળી જાય છે.) નિકેશ અને પ્રજ્ઞેશ વોક માટે નીકળે છે. પ્રજ્ઞેશ તો ઘણા સમયથી મળ્યા નહીં હોવાથી એકલો જ બોલતો રહે છે અને નિકેશ માત્ર હા માં હા જ મલાવતો રહે છે. અરે નિકેશ તને થયું શું છે ? તું આજે કાંઇ વાત જ નથી કરતો. કેટલા સમય બાદ