જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૩

(35)
  • 7k
  • 3
  • 3.7k

જય શ્રી કૃષ્ણ...? મિત્રો (આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ અને સંજના એક બીજાને પોતાના વિશે જણાવે છે... કે એના પરિવાર માં કોણ કોણ રહે છે...શુ ભણે છે...કે નોકરી કરે છે...હવે આગળ...)સંજના અને રાહુલ એક દિવસ રોજ ની જેમ બપોરે વાતો કરતા હતાં....ત્યારે જ રાહુલ સંજના ને પૂછે છે કે શું આપણે મિત્ર બની ગયા?તું મારી મિત્ર બનીશ?ત્યારે સંજના રાહુલ ને કે છે કે હું એમની સાથે જ વાત કરું છું... જેમને હું મારા મિત્ર માનું છું.... અને હું તને મારો મિત્ર જ માનું છું... આ સાંભળીને રાહુલ ખૂબ ખુશ થઇ જાય છે... અને સંજ